ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ?

માણકવાડા
નગવાડા
ઝીંઝુવાડા
જેસવાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ આશ્રમ ક્યાં આવેલો છે ?

કાવી કંબોઇ
શુકલતીર્થ
ઝમઝીર જામવાળા
સિધ્ધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ?

વારકરી પ્રણાલી
સખી પ્રણાલી
ગૌડિયા પ્રણાલી
રસિક પ્રણાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP