ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રંગતરંગ, રેતીની રોટલી, ખોટી બે આની - કોની જાણીતી રચના છે ?

અશોક દવે
હરીન્દ્ર દવે
જ્યોતીન્દ્ર દવે
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બિલ્લો ટિલ્લો ટચ’ અને ‘જામ ભણીની જાત્રા’ કોની આત્મકથા છે ?

મોહમ્મદ માંકડ
ઉર્વિશ કોઠારી
ગુણવંત શાહ
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન છે.

ગુજરાત વિશ્વકોષ ન્યાય
ભારતીય સંસ્કૃતિ પરિષદ
ભારતીય ભાષા સંસ્થાન
ભારતીય વિદ્યાભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

હરિકૃષ્ણ પાઠક - અડવા
ક.મા.મુનશી - લઘરો
રમેશ પારેખ - સોનલ
સિતાંશુ યશશ્ચંદ્ર - મગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ?

શિક્ષાસેતુ
સરસ્વતીસદન
પ્રત્યાયન
વિદ્યાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ?

બળવંતરાય ઠાકોર
કૃષ્ણલાલ શ્રીધરાણી
દલપતરામ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP