Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે ગુજરાત સરકારે 3Tની વ્યૂહરચના ઘડી છે તેમાં કોનો સમાવેશ થતો નથી ?

ટ્રેસિંગ
ટેસ્ટિંગ
ટેગિંગ
ટ્રીટમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીને પ્રાપ્ત પુરસ્કારો અંગેની સાચી જોડી / જોડીઓ પસંદ કરો.

નરસિંહ મહેતા પુરસ્કાર - 2019
કવિ કલાપી પુરસ્કાર - 2004
વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP