કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
નીચે આપેલા વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો.

એક પણ નહીં
આપેલ બંને
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને NATHEALTHના 7મા વાર્ષિક શિખર સંમેલનને સંબોધ્યું હતું.
તેની થીમ 'ઈન્ડિયન હેલ્થ સિસ્ટમ એકસ્પાન્શન ઈન પોસ્ટ COVID એરા' હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
નીચેના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી.
નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP