કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વિશ્વના સૌથી મોટા ગિરનાર ટેમ્પલ રોપવેનું તાજેતરમાં પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું. તેની લંબાઈ કેટલી છે ?

1290 મીટર
1320 મીટર
900 મીટર
2320 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ISRO SSA કંટ્રોલ સેન્ટરની સ્થાપના તાજેતરમાં ક્યાં કરવામાં આવી છે ?

કોઇમ્બતુર
બેંગાલુરુ
હરિકોટા
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કઈ કંપની દ્વારા નિર્મિત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ C-452ને ભારતીય નૌસેનામાં કમિશન કરવામાં આવ્યું ?

હિન્દુસ્તાન શિપયાર્ડ લિ.
મોડેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.
તાતા એડવાન્સ્ડ સિસ્ટમ લિ.
L & T

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP