કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા બારાકાહ ન્યુક્લીયર પાવર પ્લાન્ટનું વાણિજ્યિક સંચાલન શરૂ કરવામાં આવ્યું ? UAE સાઉદી અરેબિયા કુવૈત કતાર UAE સાઉદી અરેબિયા કુવૈત કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં યોજાયેલા રાયસીના ડાયલોગની શરૂઆત કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2018 વર્ષ 2014 વર્ષ 2016 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2014 વર્ષ 2016 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે પર્યાવરણને નુકસાન કરનારને સજા આપવા માટે ઈકોસાઈડ (Ecoside) વિધેયકનો મુસદ્દો તૈયાર કર્યો છે ? સ્વીડન ઇંગ્લેન્ડ નેધરલેન્ડ ફ્રાંસ સ્વીડન ઇંગ્લેન્ડ નેધરલેન્ડ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ ફિનટેક કંપનીએ 'ડિસ્ટ્રીબ્યુટર ટુ રિટેલર' (D2R) ફાઈનાન્સ લૉન્ચ કર્યું ? G-Pay BharatPe Mi-Pay Phonepe G-Pay BharatPe Mi-Pay Phonepe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવીના ગઝલ સંગ્રહનું નામ જણાવો. સારાંશ અને સાદગી બંને ખલીલ સાદગી સારાંશ સારાંશ અને સાદગી બંને ખલીલ સાદગી સારાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા કોપીરાઈટ (સુધારા) નિયમો, 2021 સૂચિત કરવામાં આવ્યા ? ગૃહ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય ગૃહ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP