ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણની કઈ કલમ મુજબ લાગુ પડે છે ? 354 358 352 356 354 358 352 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સંસદ વિધાનસભા પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સંસદ વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી સંવિધાનના કયા આર્ટીકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઇ છે ? 45 47 48 46 45 47 48 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા પ્રદત નીચેનામાંથી કયો અધિકાર બિન નાગરિકોને પણ ઉપલબ્ધ છે ? દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર સંવૈધાનિક ઉપચારનો અધિકાર સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર સંવૈધાનિક ઉપચારનો અધિકાર સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) શહેર સ્થાનિક સ્વરાજ (Urban Local Government)ના વિષયો પર કાર્ય માટે કયું/ક્યાં કેન્દ્રીય મંત્રાલય/મંત્રાલયો સંલગ્ન છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય આપેલ તમામ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73મો બંધારણ સુધારો કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે ? કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા સંસદ રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા સંસદ રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP