કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય રેલવેનો કયો ઝોન સંપૂર્ણપણે વિદ્યુતીકૃત બનનારો પ્રથમ રેલવે ઝોન બન્યો ? પશ્ચિમ મધ્ય રેલવે ઉત્તર રેલવે મધ્ય રેલવે દક્ષિણ રેલવે પશ્ચિમ મધ્ય રેલવે ઉત્તર રેલવે મધ્ય રેલવે દક્ષિણ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કયા રાજ્ય / રાજ્યોએ લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવ્યો છે ? મધ્ય પ્રદેશ ગુજરાત આપેલ તમામ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત આપેલ તમામ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'વિકાસ અને શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ' ક્યારે મનાવાય છે ? 8 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ 9 એપ્રિલ 8 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ 9 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વર્ષ 2019નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત થયો ? રજનીકાંત ઋષિ કપૂર નાગાર્જુન ધર્મેન્દ્ર રજનીકાંત ઋષિ કપૂર નાગાર્જુન ધર્મેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહારાષ્ટ્રના સતારાની પ્રિયંકા મોહિતે માઉન્ટ અન્નપૂર્ણા સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની. માઉન્ટ અન્નપૂર્ણા કયા દેશમાં આવેલો છે ? નેપાળ ભારત ભૂટાન ચીન નેપાળ ભારત ભૂટાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકાર દ્વારા કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના ગ્લેશિયરોનું ઘનત્વ માપવા માટે હવાઈ રડાર સર્વેક્ષણ હાથ ધરવાની યોજના બનાવાઈ છે ? લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP