કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટ કયા દેશમાં આવેલો હતો ? દક્ષિણ કોરિયા જાપાન ચીન સિંગાપુર દક્ષિણ કોરિયા જાપાન ચીન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમ (WCCF) માં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ જગનમોહન રેડ્ડી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ જગનમોહન રેડ્ડી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ઍકૅડમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ (ARWU), 2020માં વિશ્વમાં ટોચના ક્રમે કઈ યુનિવર્સિટી છે ? હાર્વર્ડ યુનિવર્સિટી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કેમ્બ્રિજ યુનિવર્સિટી ઓક્સફર્ડ યુનિવર્સિટી હાર્વર્ડ યુનિવર્સિટી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કેમ્બ્રિજ યુનિવર્સિટી ઓક્સફર્ડ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા રાજ્યે ગ્રામ પંચાયતમાં ICTના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શ્રેણી I અંતર્ગત 'ઈ-પંચાયત પુરસ્કાર 2021' માં પ્રથમ પુરસ્કાર જીત્યો ? તેલંગાણા ઉત્તર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ તેલંગાણા ઉત્તર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 71 68 81 87 71 68 81 87 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) લાઈ હરોબા કયા રાજ્યનો જાણીતો તહેવાર છે ? અરુણાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP