કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ___ ને ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે ? સુનિલ અરોરા અશોક લવાસા રાજીવકુમાર સુશીલચંદ્ર સુનિલ અરોરા અશોક લવાસા રાજીવકુમાર સુશીલચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (NADA)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? અજયભૂષણ પાંડે સિદ્ધાર્થસિંહ લોન્ગજામ અજય કુમાર નવીન અગ્રવાલ અજયભૂષણ પાંડે સિદ્ધાર્થસિંહ લોન્ગજામ અજય કુમાર નવીન અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં દ્વિમાસિક નાણાં નીતિ સમિતિએ જાહેર કરેલા નીતિ દરો અંગેની ખોટી જોડી પસંદ કરો. રેપો રેટ : 4 % બેંક રેટ : 4.25% કેશ રિઝર્વ રેશિયો : 3.50% રિવર્સ રેપોરેટ : 3.50% રેપો રેટ : 4 % બેંક રેટ : 4.25% કેશ રિઝર્વ રેશિયો : 3.50% રિવર્સ રેપોરેટ : 3.50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 2021 બાર્સિલોના ઓપન ટૂર્નામેન્ટ કોણે જીતી ? ડેનિયલ મેડવેડેવ રાફેલ નડાલ ડોમિનિક થિએમ નોવાક જોકોવીચ ડેનિયલ મેડવેડેવ રાફેલ નડાલ ડોમિનિક થિએમ નોવાક જોકોવીચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહેન્દ્રગિરિને બાયોસ્ફીયર રિઝર્વનો દરજ્જો આપવામાં આવ્યો. મહેન્દ્રગિરિ કયા રાજ્યમાં આવેલું છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ઓડિશા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા બારાકાહ ન્યુક્લીયર પાવર પ્લાન્ટનું વાણિજ્યિક સંચાલન શરૂ કરવામાં આવ્યું ? UAE સાઉદી અરેબિયા કતાર કુવૈત UAE સાઉદી અરેબિયા કતાર કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP