કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
નીચેનામાંથી કઈ કંપની ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ શરૂ કરી રહી છે ?

સેમસંગ
એમેઝોન
માઈક્રોસોફ્ટ
ફેસબુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું 'બ્લૂ નેચરલ અલાયન્સ' કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ?

સમુદ્ર સંરક્ષણ
ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન
નિર્વનિકરણ
ઓઝોન સ્તર સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં જારી ટ્રીબ્યુનલ રિફોર્મ્સ (સુવ્યવસ્થીકરણ અને સેવાની શરતો) વટહુકમ, 2021 અનુસાર, ટ્રીબ્યુનલ્સના અધ્યક્ષનો કાર્યકાળ કેટલા વર્ષનો રહેશે ?

5 વર્ષ
6 વર્ષ
4 વર્ષ
3 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP