કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'બ્લૂ નેચરલ અલાયન્સ' કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ? સમુદ્ર સંરક્ષણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન નિર્વનિકરણ ઓઝોન સ્તર સંરક્ષણ સમુદ્ર સંરક્ષણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન નિર્વનિકરણ ઓઝોન સ્તર સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નેશનલ સેવિંગ્સ ઈન્સ્ટિટ્યૂટે જણાવ્યાનુસાર, દેશમાં નાની બચત યોજનાઓમાં સૌથી વધુ ફાળો આપનારું રાજ્ય કયું છે ? ઉત્તર પ્રદેશ તમિલનાડુ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તમિલનાડુ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી. નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી. નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષે થઈ ? વર્ષ 1969 વર્ષ 1981 વર્ષ 1975 વર્ષ 1951 વર્ષ 1969 વર્ષ 1981 વર્ષ 1975 વર્ષ 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીનું મૂળનામ શું હતું ? ખલીલ અબ્બાસ નુરાણી ખલીલ અબ્બાસ કુરેશી ખલીલ ઈસ્માઈલ મકરાણી ખલીલ ઈસ્માઈલ તૈયબજી ખલીલ અબ્બાસ નુરાણી ખલીલ અબ્બાસ કુરેશી ખલીલ ઈસ્માઈલ મકરાણી ખલીલ ઈસ્માઈલ તૈયબજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 25 મુજબ ___ ના રોજ આંબેડકર જયંતી નિમિત્તે જાહેર રજા ઘોષિત કરી હતી. 11 એપ્રિલ 16 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ 11 એપ્રિલ 16 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP