કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનાનું કયું જહાજ મોરેશિયસ સાથેના હાઈડ્રોગ્રાફિક સર્વે માટે મોરિશિયસમાં તૈનાત કરાયું છે ?

INS મકર
INS સર્વેક્ષક
INS દર્શક
INS સાગરધ્વનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે MANAS(Mental Health And Normalcy Augmentation System) એપ લૉન્ચ કરી છે. તેનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે ?

C-DAC
NIC
IIT બોમ્બે
IIT મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત દ્વારા કયા સ્થળે ત્રણેય સેનાઓ માટે 'જોઈન્ટ લોજિસ્ટિક નોડ' નું ઉદઘાટન કરવામાં આવ્યું ?

મુંબઈ
વિશાખાપટ્ટનમ
કોચી
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ નેત્રહીન લોકો માટે ટચ સેન્સિટીવ ઘડિયાળ વિકસાવી છે ?

IIT રૂડકી
IIT ગાંધીનગર
IIT કાનપુર
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા ધાર્મિક સ્થળે રોપ વે પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી ?

પારનેરા
ચોટીલા
પાલિતાણા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જારી ભારતમાં મહિલાઓ અને પુરુષોના અહેવાલ અનુસાર, ભારતમાં લિંગ પ્રમાણ વર્ષ 2001માં ___ હતું તે વધીને વર્ષ 2011માં ___ થયું છે.

933, 943
943, 991
933, 991
901, 933

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP