ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ 'અસ્પૃશ્યતા' નાબૂદ કરે છે ? 18 19 16 17 18 19 16 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે ? કેન્દ્રના કાયદામંત્રી રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ એટર્ની જનરલ કેન્દ્રના કાયદામંત્રી રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી ? 14મા 16મા 13મા 15મા 14મા 16મા 13મા 15મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજયની વિધાનસભાએ અથવા વિધાન પરિષદવાળા રાજયમાં, રાજયના વિધાનમંડળના બંને ગૃહોએ પસાર કરેલું કોઈપણ વિધેયક રાજયપાલની અનુમતિ વગર કાયદો બની શકતું નથી તેવી બંને જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-202 અનુચ્છેદ-200 અનુચ્છેદ-168 અનુચ્છેદ-201 અનુચ્છેદ-202 અનુચ્છેદ-200 અનુચ્છેદ-168 અનુચ્છેદ-201 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ? 410 368 386 377 410 368 386 377 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 244 આર્ટિકલ – 243 આર્ટિકલ – 246 આર્ટિકલ – 245 આર્ટિકલ – 244 આર્ટિકલ – 243 આર્ટિકલ – 246 આર્ટિકલ – 245 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP