ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો કેન્દ્રશાસિત પ્રદેશ નથી ? ગોવા અંદામાન અને નિકોબાર દિવ, દમણ, દાદરા અને નગર હવેલી લક્ષદ્વીપ ગોવા અંદામાન અને નિકોબાર દિવ, દમણ, દાદરા અને નગર હવેલી લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? સંસદ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યસભાના સભ્યો સંસદ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યસભાના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 200 અનુચ્છેદ 111 અનુચ્છેદ 211 અનુચ્છેદ 222 અનુચ્છેદ 200 અનુચ્છેદ 111 અનુચ્છેદ 211 અનુચ્છેદ 222 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? હેબિયસ કોર્પસ કૉ-વોરન્ટો મેન્ડેમસ સર્ટીઓરરી હેબિયસ કોર્પસ કૉ-વોરન્ટો મેન્ડેમસ સર્ટીઓરરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? લોકસભાના સભાપતિ એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી લોકસભાના સભાપતિ એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જન ગણ મન અને વંદેમાતરમ્ને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યા ? 24-1-1950 18-7-1949 22-7-1949 17-4-1950 24-1-1950 18-7-1949 22-7-1949 17-4-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP