ભારતનું બંધારણ (Constitution Of India)
રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે છે ?

ભારતના રાષ્ટ્રપતિ
ભારતીય ચૂંટણી પંચ
રાજકીય પક્ષોના પ્રમુખ
આપેલ માંથી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ?

સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે.
સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે.
સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે.
સમિતિની મુદત 1 વર્ષની હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં "મૂળભૂત અધિકારો"નું તત્વ કયા અન્ય દેશનાં બંધારણને ધ્યાનમાં લઈને સામેલ કરેલ છે ?

અમેરિકા
જર્મની
ઇંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ?

ડૉ. બી. આર. આંબેડકર
આઈવર જેનીંગસ્
હેરોલ્ડ લાસ્કી
એ.વી. ડાઈસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP