કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમારતના ક્લાઈમેટને ઓટોમેટીક નિયંત્રિત કરવા માટે સ્માર્ટ વિન્ડો સામગ્રી વિકસિત કરી છે ? IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT ગુવાહાટી IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે Services e-Health Assistance & Tele-Consultation (SeHAT) OPD પોર્ટલ લોન્ચ કર્યું ? મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાગાલેન્ડના 'નુક્લૂ ફોમ' નામના મહાનુભાવને 'whitley awards 2021' માટે પસંદ કરવામાં આવ્યા, આ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે? સાહિત્ય પર્વતારોહણ મેડિકલ ક્ષેત્ર વન્યજીવ સંરક્ષણ સાહિત્ય પર્વતારોહણ મેડિકલ ક્ષેત્ર વન્યજીવ સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાસાના ઓસીરિસ રેક્સ અંતરિક્ષ યાને પૃથ્વી તરફની પોતાની યાત્રા શરૂ કરી. તેને કયા એસ્ટરોઈડ (ક્ષુદ્રગ્રહ) પર મોકલવામાં આવ્યું હતું ? એસ્ટરોઈડ ઈરોસ એસ્ટરોઈડ એપોફિસ એસ્ટરોઈડ બેન્નુ એસ્ટરોઈડ એપોલો એસ્ટરોઈડ ઈરોસ એસ્ટરોઈડ એપોફિસ એસ્ટરોઈડ બેન્નુ એસ્ટરોઈડ એપોલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) જૂન-2021માં નીચેનામાંથી કયા વિસ્તારમાં 'સિંધુ દર્શન મહોત્સવ'નું આયોજન થશે ? પંજાબ લદાખ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ પંજાબ લદાખ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા મેકેદતુ ડેમ પ્રોજેક્ટ કઈ નદી પર બાંધવામાં આવનાર છે ? હુગલી કાવેરી કૃષ્ણા દમણગંગા હુગલી કાવેરી કૃષ્ણા દમણગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP