કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા ભારતીય અર્થશાસ્ત્રીને સ્પેનના સર્વોચ્ચ પુરસ્કાર 'પ્રિન્સેસ ઓફ ઓસ્ટુરિયસ એવોર્ડ'થી સન્માનિત કરાયા ? અમર્ત્ય સેન રઘુરામ રાજન સુબ્રમણ્યમ સ્વામી અરવિંદ પનગઢિયા અમર્ત્ય સેન રઘુરામ રાજન સુબ્રમણ્યમ સ્વામી અરવિંદ પનગઢિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવાય છે ? 2 મે 1 મે 3 મે 4 મે 2 મે 1 મે 3 મે 4 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ISRO રિસ્પોન્ડ પ્રોગ્રામ અંતર્ગત ___ ના સ્પેસ ટેકનોલોજી સેલને સહાય કરશે. IIT બોમ્બે IISc બેંગલુરુ IIT દિલ્હી IIT ગાંધીનગર IIT બોમ્બે IISc બેંગલુરુ IIT દિલ્હી IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાની રક્ષા અને સુરક્ષામાં સુધારો કરવા માટે એક નવી મોબાઈલ એપ 'UNITE AWARE' લોન્ચ કરી ? જર્મની ફ્રાંસ ભારત અમેરિકા જર્મની ફ્રાંસ ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જારી ચાંડલર ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં 104 દેશોમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 41 39 49 51 41 39 49 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વની પ્રથમ 2 નેનોમીટર ચિપ ટેકનોલોજી વિકસાવી છે ? google માઈક્રોસોફ્ટ IBM facebook google માઈક્રોસોફ્ટ IBM facebook ANSWER DOWNLOAD GUJARATI MCQ APP