કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કયા દેશના સૈન્ય અધિકારીઓએ તેના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને બંદી બનાવી લીધા છે ? સુડાન માલી અફગાનિસ્તાન ઈરાન સુડાન માલી અફગાનિસ્તાન ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે પ્રખ્યાત સાહિત્યકાર મનોજદાસની સ્મૃતિમાં મનોજદાસ આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કરવાની ઘોષણા કરી? ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ 'DOGE-1 મિશન ટુ ધ મૂન' ની ઘોષણા કરી ? SPACEX રેસ્કોસ્મોસ CNES ESA SPACEX રેસ્કોસ્મોસ CNES ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં પૂર અંગે માહિતગાર કરવા ઓનલાઈન પૂર રિપોર્ટિંગ તથા માહિતી વ્યવસ્થાપન પદ્ધતિની શરૂઆત કરવામાં આવી ? તમિલનાડુ પશ્ચિમ બંગાળ આસામ ઓડિશા તમિલનાડુ પશ્ચિમ બંગાળ આસામ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સક્રિય જ્વાળામુખી માઉન્ટ સિનાબંગમાં વિસ્ફોટ થયો છે. આ માઉન્ટ સિનાબંગ કયા દેશમાં આવેલો છે ? મલેશિયા ઈન્ડોનેશિયા ક્યુબા વેનેઝુએલા મલેશિયા ઈન્ડોનેશિયા ક્યુબા વેનેઝુએલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER) ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પૂનમ શર્મા પ્રિયા પંડ્યા પૂનમ ગુપ્તા રિયા શર્મા પૂનમ શર્મા પ્રિયા પંડ્યા પૂનમ ગુપ્તા રિયા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP