કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
વૈશ્વિક સ્તરે 'વીમા 100 2021' રિપોર્ટ અનુસાર LIC ___ સૌથી મૂલ્યવાન વીમા બ્રાન્ડ અને ___ સૌથી મજબૂત બ્રાન્ડ છે.

10મી, ત્રીજી
11મી, પાંચમી
8મી, નવમી
10મી, ચોથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન પત્રકારોને 'ફ્રન્ટલાઈન વર્કર્સ' તરીકે ઘોષિત કર્યા ?

કર્ણાટક
ઓડિશા
પશ્ચિમ બંગાળ
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP