ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ છે ?

ઉપરના તમામ
ભારતીય ચૂંટણી પંચ
સંઘ લોક સેવા આયોગ
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું રાષ્ટ્રીય પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"ભારતમાં કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ?

18
15
16
19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે?

સુપ્રીમ કોર્ટ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કાસ્ટિંગ વોટ એટલે શું ?

જે એક મતથી સતાનું પલ્લું નમે તે
બન્ને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત
લવાદ દ્વારા અપાતો મત
રદ થયેલ મત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP