યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ હેઠળ તાલુકા કક્ષાએ નીચે પૈકી કઈ સેવા / સેવાઓ સ્થળ ઉપર જ તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે ?

રેશન કાર્ડ
મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ
આપેલ તમામ
આવકના દાખલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
વિદ્યાલક્ષ્મી બોન્ડનો મુખ્ય હેતુ શું છે ?

બોન્ડની પાકતી તારીખે રકમ બાળકોને આપવામાં આવે
લઘુત્તમ ધોરણ આઠ સુધી અભ્યાસ કરે
વધારે બાળકો શિક્ષા લેતી થાય.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજ્ય સરકાર દ્વારા ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઈન્ટરનેટ પ્રણાલી કઈ છે ?

ઈ-પ્રોર્ક્યુમેન્ટ
ઈ-ધરા
ઈ-સેવા
ઈ-ગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગામડાઓ / શહેરો અને નગરો તથા પરાઓના ગરીબ કુટુંબો માટે સિંગલ પોઈન્ટ ઘર વપરાશના વીજ જોડાણ માટે કઈ યોજના અમલી બનાવવામાં આવેલ છે ?

ગ્રામ / શહેર આવાસ વીજ યોજના
ખુશી યોજના
ઝૂંપડા વીજળીકરણ યોજના
કુટિર જ્યોતિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP