કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા રાજ્યે તમામ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રવૃત્તિઓ પર વ્યાપક વિવરણ પ્રદાન કરવા માટે 'આકાંક્ષા' નામક ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું ?
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને 2021ના અંત સુધીમાં વિશ્વની ઓછામાં ઓછી 40% વસ્તીનું રસીકરણ કરીને COVID-19 મહામારી સમાપ્ત કરવા માટે 50 અબજ અમેરિકી ડોલરની ઘોષણા કરી ?