કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'મોહાલી ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ' નું નામ બદલી શું રાખવામા આવ્યું છે ? સુખજીત સિંહ મેજર ધ્યાનચંદ બલબીર સિંહ સિનયર સુષ્મા સ્વરાજ સુખજીત સિંહ મેજર ધ્યાનચંદ બલબીર સિંહ સિનયર સુષ્મા સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયો કેન્દ્રશાસિત પ્રદેશ 'જલ જીવન મિશન' અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પૂર્ણ રૂપે (100%) પાઈપ દ્વારા પાણી પહોંચાડનારો પ્રદેશ બન્યો ? જમ્મુ કાશ્મીર પુડુચેરી દિલ્હી લદાખ જમ્મુ કાશ્મીર પુડુચેરી દિલ્હી લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 74મી વિશ્વ સ્વાસ્થ્ય સભા 2021ની ભારતની અધ્યક્ષતા કોણે કરી છે ? અમિત શાહ ડો હર્ષવર્ધન નરેંદ્ર મોદી સ્મૃતિ ઈરાની અમિત શાહ ડો હર્ષવર્ધન નરેંદ્ર મોદી સ્મૃતિ ઈરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'કેલાઈડ્સ સ્પોટ' સ્થળ કયા ગ્રહ પર આવેલું છે ? મંગળ ગુરુ શુક્ર શનિ મંગળ ગુરુ શુક્ર શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ અસ્થાના સામંત ગોપાલ અરવિંદ કુમાર સુબોધ કુમાર જયસ્વાલ રાકેશ અસ્થાના સામંત ગોપાલ અરવિંદ કુમાર સુબોધ કુમાર જયસ્વાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જાહેર કરેલ રિપોર્ટ પ્રમાણે કયા રાજયમાં છેલ્લા 6 વર્ષમાં કાળા હરણની વસ્તી ડબલ થયેલ છે ? આસામ ઓડીસા કેરલ કર્ણાટક આસામ ઓડીસા કેરલ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP