કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. પશ્ચિમ બંગાળે વિધાન પરિષદ સ્થાપવાનો નિર્ણય કર્યો. આપેલ બંને વર્ષ 1969માં પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ સમાપ્ત કરી દેવાઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં પશ્ચિમ બંગાળે વિધાન પરિષદ સ્થાપવાનો નિર્ણય કર્યો. આપેલ બંને વર્ષ 1969માં પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ સમાપ્ત કરી દેવાઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ફોર્બ્સની વિશ્વની સર્વશ્રેષ્ઠ બેંકોની 2021ની યાદી અનુસાર, વિશ્વની નંબર 1 બેંક કઈ છે ? સિટી બેન્ક બેંક ઓફ અમેરિકા SBI DBS બેંક સિટી બેન્ક બેંક ઓફ અમેરિકા SBI DBS બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે છત્રપતિ શિવાજી પર એક શોર્ટ ફિલ્મ 'છત્રપતિ શિવાજી મહારાજ શિવરાજ્યાભિષેક દિવસ' રિલીઝ કરી ? ગોવા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત ગોવા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ (INCB)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત થનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ? જગજીત પવાડિયા સુબોધકુમાર જયસ્વાલ રાકેશ અસ્થાના અરવિંદ કુમાર જગજીત પવાડિયા સુબોધકુમાર જયસ્વાલ રાકેશ અસ્થાના અરવિંદ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં તાતા મોટર્સ અને તાતા પાવરે સંયુક્ત રીતે ભારતના સૌથી મોટા સોલાર કારપોર્ટનું ઉદ્દઘાટન ક્યા કર્યું ? અમદાવાદ ચેન્નઈ પુણે લખનઉ અમદાવાદ ચેન્નઈ પુણે લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમે 'ડિજિટલ ચેમ્પિયન્સ પ્રોગ્રામ' શરૂ કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? IBM વ્હોટસએપ એમેઝોન માઈક્રોસોફ્ટ IBM વ્હોટસએપ એમેઝોન માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP