કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં આદિવાસી બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ અને આશ્રમ જેવી સ્કૂલોમાં ડિજિટલીકરણ વધારવા કઈ કંપની સાથે MoU કર્યા ?

એમેઝોન
માઈક્રોસોફ્ટ
ફેસબુક
ગુગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
હિમાલયમાં ઉગાડવામાં આવેલા જૈવિક બાજરાની પહેલી ખેપ કયા દેશમાં નિકાસ કરવામાં આવશે ?

જર્મની
નેધરલેન્ડ
ડેન્માર્ક
ફિલીપાઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP