કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અભિયાન 'રાબતા મુહીમ' કયા રાજ્યમાં લાગુ કરવામાં આવી રહ્યું છે ? અરુણાચલ પ્રદેશ રાજસ્થાન મેઘાલય પંજાબ અરુણાચલ પ્રદેશ રાજસ્થાન મેઘાલય પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચે કાળા સમુદ્રમાં સી બ્રિજ (See Breeze) નૌસેના અભ્યાસ યોજાયો ? યુક્રેન અને અમેરિકા અમેરિકા અને ફ્રાંસ રશિયા અને જાપાન રશિયા અને યુક્રેન યુક્રેન અને અમેરિકા અમેરિકા અને ફ્રાંસ રશિયા અને જાપાન રશિયા અને યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં લોરેલ હબર્ડ ઓલિમ્પિક માટે પસંદગી પામનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર એથ્લેટ બન્યા તેઓ કયા દેશના છે ? ન્યુઝીલેન્ડ લેબેનોન અમેરિકા સ્વીડન ન્યુઝીલેન્ડ લેબેનોન અમેરિકા સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ સિકલ સેલ જાગરૂકતા દિવસ ક્યારે મનાવાય છે ? 15 જૂન 18 જૂન 19 જૂન 16 જૂન 15 જૂન 18 જૂન 19 જૂન 16 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ કયા રાજ્યમાં વિકસિત કરવામાં આવશે ? કેરળ ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2021નું આયોજન ક્યા કરવામાં આવ્યું ? વિયેના ટોક્યો બાર્સિલોના જીનીવા વિયેના ટોક્યો બાર્સિલોના જીનીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP