કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) લિનેટહોમ કુત્રિમ ટાપુનું નિર્માણ કયા દેશમાં કરવામાં આવશે ? ડેન્માર્ક જાપાન ઈંગ્લેન્ડ નેધરલેન્ડ ડેન્માર્ક જાપાન ઈંગ્લેન્ડ નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ફલીટ એવોડ્રર્સ ફંકશન 2021 માં કયા ભારતીય નૌસેના જહાજને સર્વશ્રેષ્ઠ જહાજની ઉપાધિથી સન્માનિત કરાયું ? INS કામોર્તા INS સહ્યાદ્રી INS અરિહંત INS કલવરી INS કામોર્તા INS સહ્યાદ્રી INS અરિહંત INS કલવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) પાસપોર્ટ સેવા દિવસ ક્યારે મનાવાય છે ? 25 જૂન 23 જૂન 24 જૂન 22 જૂન 25 જૂન 23 જૂન 24 જૂન 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવાય છે ? 3 જૂન 2 જૂન 6 જૂન 5 જૂન 3 જૂન 2 જૂન 6 જૂન 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં જળવાયુ કાર્યકર્તા શ્યામસુંદર જ્ઞાનીને સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિષ્ઠિત 'લેન્ડ ફોર લાઈફ' પુરસ્કાર એનાયત કરાયો. તેઓ ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન, 2021)ની થીમ શુ હતી ? Yoga is best medicine for Wellness Yoga for Pandemic Yoga for Health and Wealth Yoga for Wellness Yoga is best medicine for Wellness Yoga for Pandemic Yoga for Health and Wealth Yoga for Wellness ANSWER DOWNLOAD GUJARATI MCQ APP