કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 'યઝિદી' નામનો ધાર્મિક લઘુમતી સમુદાય સામાન્ય રીતે કયા દેશમાં જોવા મળે છે ? દક્ષિણ કોરિયા જાપાન ઈરાક ઈઝરાયેલ દક્ષિણ કોરિયા જાપાન ઈરાક ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ટૌકતે' વાવાઝોડાની અસરમાંથી ગુજરાતને ઉગારવા ભારત સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય કરવામાં આવી ? 2500 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 2000 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 2000 કરોડ રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતીય રેલવેએ 100મો 1200 HP WAG 12 B લોકોમોટિવ સામેલ કર્યો છે. આ રેલ લોકોમોટિવનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? ગોલ્ડન રોક રેલવે વર્કશોપ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ મધેપુરા ઈલેક્ટ્રિક લોકોમોટિવ પ્રા.લિ. ગોલ્ડન રોક રેલવે વર્કશોપ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ મધેપુરા ઈલેક્ટ્રિક લોકોમોટિવ પ્રા.લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયો કેન્દ્રશાસિત પ્રદેશ 'જલ જીવન મિશન' અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પૂર્ણ રૂપે (100%) પાઈપ દ્વારા પાણી પહોંચાડનારો પ્રદેશ બન્યો ? જમ્મુ કાશ્મીર લદાખ દિલ્હી પુડુચેરી જમ્મુ કાશ્મીર લદાખ દિલ્હી પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2021 માટે કોની પસંદગી કરવામાં આવી? ડૉ. લોરેન્સ ડેવિડ ડૉ. સિમોન ગ્રુટ ડૉ. રતન લાલ ડૉ. શંકુતલા થિલસ્ટેડ ડૉ. લોરેન્સ ડેવિડ ડૉ. સિમોન ગ્રુટ ડૉ. રતન લાલ ડૉ. શંકુતલા થિલસ્ટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ મેટ્રોલોજી દિવસ ક્યારે મનાવાય છે? 21 મે 18 મે 20 મે 19 મે 21 મે 18 મે 20 મે 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP