કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા જિલ્લામાં આવેલા ચેખલા ગામ ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી ? આણંદ અમદાવાદ પોરબંદર રાજકોટ આણંદ અમદાવાદ પોરબંદર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code = UCC) વાળું ભારતનું એકમાત્ર રાજ્ય કયું છે ? તેલંગાણા ગોવા તમિલનાડુ કેરળ તેલંગાણા ગોવા તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને મોબાઈલ એપ્લિકેશનમાં 'વેક્સિન ફાઈન્ડર ટૂલ' લૉન્ચ કરવા માટે ભારત સરકાર સાથે ભાગીદારી કરી ? ફિલપકાર્ટ ફેસબુક એમેઝોન પેટીએમ ફિલપકાર્ટ ફેસબુક એમેઝોન પેટીએમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'જેઝેરો' (Jezero) નામના એક ક્રેટર (ખાડો) નો ફોટો પાડવામાં આવ્યો. તે ક્રેટર કયા ગ્રહ પર છે ? મંગળ ગુરુ બુધ શુક્ર મંગળ ગુરુ બુધ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ઈન્ટરનેશનલ હૉકી ફેડરેશન (FIH)ના પ્રેસિડેન્ટ પુરસ્કાર - 2021થી કોને સન્માનિત કરવામાં આવ્યા? મનદીપ સિંહ નરિન્દર ધ્રુવ બત્રા મનપ્રીત સિંહ વી. કાર્તિકેયન પાંડિયન મનદીપ સિંહ નરિન્દર ધ્રુવ બત્રા મનપ્રીત સિંહ વી. કાર્તિકેયન પાંડિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 2021માં યોજાનારા COP-26 અંગે યોગ્ય કથન / કથનો પસંદ કરો. આપેલ બંને COP-26 નવેમ્બર 2021માં ગ્લાસગો (સ્કોટલેન્ડ) ખાતે યોજાશે. COP-26ના પીપલ્સ એડવોકેટ તરીકે સર ડેવિડ એટનબરોની નિયુક્તિ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને COP-26 નવેમ્બર 2021માં ગ્લાસગો (સ્કોટલેન્ડ) ખાતે યોજાશે. COP-26ના પીપલ્સ એડવોકેટ તરીકે સર ડેવિડ એટનબરોની નિયુક્તિ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP