કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહારાષ્ટ્રના સતારાની પ્રિયંકા મોહિતે માઉન્ટ અન્નપૂર્ણા સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની. માઉન્ટ અન્નપૂર્ણા કયા દેશમાં આવેલો છે ? ચીન ભૂટાન નેપાળ ભારત ચીન ભૂટાન નેપાળ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ કઈ નદી પર બની રહ્યો છે ? ચિનાબ સિંધુ બ્રહ્મપુત્ર રાવી ચિનાબ સિંધુ બ્રહ્મપુત્ર રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં રિજનલ કોમ્પ્રીહેન્સીવ ઈકોનોમિક પાર્ટનરશીપ (RCEP)ની પુષ્ટિ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? ચીન સિંગાપુર ઈન્ડોનેશિયા વિયેતનામ ચીન સિંગાપુર ઈન્ડોનેશિયા વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરના વર્ષ 2020ના ACM A.M. ટ્યુરિંગ એવોર્ડ કોને એનાયત કરાયો ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં જેફરી ડેવિડ ઉલ્મેન આલ્ફ્રેડ વૈનો અહોના આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં જેફરી ડેવિડ ઉલ્મેન આલ્ફ્રેડ વૈનો અહોના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા વિશ્વભરના 10 વન સંરક્ષકોને આંતરરાષ્ટ્રીય રેંજર પુરસ્કારો પ્રદાન કરાયા ? ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર આપેલ બંને વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયાઝ આપેલ પૈકી એક પણ નહીં ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર આપેલ બંને વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયાઝ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 1 એપ્રિલ, 2021થી સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનો ચોથો તબક્કો વડાવલી ખાતેથી આરંભાયો તે કયા જિલ્લામાં આવેલું છે ? પાટણ તાપી ભાવનગર પંચમહાલ પાટણ તાપી ભાવનગર પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP