કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં સંપૂર્ણ આરબ જગતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે નોરા અલ માતરોશીની પસંદગી કરાઈ છે તેઓ કયા દેશના છે ?

કુવૈત
UAE
સાઉદી અરેબિયા
ઓમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં વિશ્વનું સૌપ્રથમ માઈક્રોસેન્ટર આધારિત વિસ્ફોટક શોધક નેનોસ્નિફર કયા દેશમાં લૉન્ચ કરવામાં આવ્યું ?

અમેરિકા
ભારત
જાપાન
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC) દ્વારા તેના અધિકારીઓનો કાર્યકાળ કેટલા વર્ષ સુધી મર્યાદિત કરાયો છે ?

6 વર્ષ
5 વર્ષ
4 વર્ષ
3 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી MANAS મોબાઈલ એપનું આદર્શ વાક્ય કયું છે ?

ઉત્તમ મન, સ્વસ્થ જન
સ્વસ્થ મન, સક્ષમ જન
સ્વચ્છ મન, સ્વસ્થ જન
ઉત્તમ મન, સક્ષમ જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP