કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટીંગ મિશનની શરૂઆત કયા વર્ષે કરી હતી ? વર્ષ 2014 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2014 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ઍકૅડમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ (ARWU), 2020માં ___ એ ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. IIT, દિલ્હી IISc, બેંગલુરુ IIT, મદ્રાસ IIT, બોમ્બે IIT, દિલ્હી IISc, બેંગલુરુ IIT, મદ્રાસ IIT, બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (SIBDI)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? એસ. રમણ આર. ગાંધી અરુંધતી ભટ્ટાચાર્ય રજનીશ કુમાર એસ. રમણ આર. ગાંધી અરુંધતી ભટ્ટાચાર્ય રજનીશ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે દ્વિપક્ષીય નૌસેના યુદ્ધાભ્યાસ 'વરુણ-2021' નું અરબ સાગરમાં આયોજન કર્યું હતું ? ફ્રાંસ અમેરિકા જાપાન બ્રિટન ફ્રાંસ અમેરિકા જાપાન બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સંપૂર્ણ આરબ જગતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે નોરા અલ માતરોશીની પસંદગી કરાઈ છે તેઓ કયા દેશના છે ? સાઉદી અરેબિયા કુવૈત UAE ઓમાન સાઉદી અરેબિયા કુવૈત UAE ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફર્મેશન પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું. ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ અંતર્ગત સંચાલિત કરવામાં આવશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફર્મેશન પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું. ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ અંતર્ગત સંચાલિત કરવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP