કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા વિખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયક પંડિત રાજન મિશ્રા સંગીતના કયા ઘરાના સાથે સંબંધિત હતા ? પટિયાલા ઘરાના બનારસ ઘરાના કિરાના ઘરાના ગ્વાલિયર ઘરાના પટિયાલા ઘરાના બનારસ ઘરાના કિરાના ઘરાના ગ્વાલિયર ઘરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ડૉ.શરણકુમાર લિમ્બાલેને વર્ષ 2020નું સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવ્યું. ડૉ.શરણકુમાર લિમ્બાલે કઈ ભાષાના લેખક છે ? હિન્દી મરાઠી તેલુગુ બંગાળી હિન્દી મરાઠી તેલુગુ બંગાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સરકારી સંસ્થાએ કોર્ટની બહાર વિવાદ સમાધાન માટે તેના પ્રકારની પ્રથમ ઓનલાઈન વિવાદ સમાધાન હેન્ડબુક લૉન્ચ કરી છે ? સુપ્રીમ કોર્ટ SEBI નીતિ આયોગ 15મું આયોજન પંચ સુપ્રીમ કોર્ટ SEBI નીતિ આયોગ 15મું આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ટીકા ઉત્સવ શું છે ? કોરોના વાઈરસ ટેસ્ટિંગ કાર્યક્રમ રસીકરણ કાર્યક્રમ એક પણ નહીં જમ્મુ કાશ્મીરનો સાંસ્કૃતિક ઉત્સવ કોરોના વાઈરસ ટેસ્ટિંગ કાર્યક્રમ રસીકરણ કાર્યક્રમ એક પણ નહીં જમ્મુ કાશ્મીરનો સાંસ્કૃતિક ઉત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ કંપનીએ STEM ક્ષેત્રોમાં નવીનીકરણ અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે NITI આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) સાથે સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા છે ? ફુજિત્સુ કેપજેમિની સીમેન્સ દસોલ્ટ સિસ્ટમ ફુજિત્સુ કેપજેમિની સીમેન્સ દસોલ્ટ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ ફિલ્મે બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ (BAFTA) બેસ્ટ પિક્ચર એવોર્ડ જીત્યો ? અનધર રાઉન્ડ નોમેડલેન્ડ જુડાસ સોલ અનધર રાઉન્ડ નોમેડલેન્ડ જુડાસ સોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP