કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
કયું રાજ્ય દર વર્ષે પ્રત્યેક પરિવારને રૂ.5 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો પ્રદાન કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું ?

મધ્ય પ્રદેશ
હરિયાણા
રાજસ્થાન
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું 'MK-4482' શું છે ?

સબમરીન
અનમેન્ડ એરિયલ વેહિકલ
એન્ટિવાઈરલ ડ્રગ
મિસાઈલ લોન્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP