GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
આ જીવાતના બચ્ચા લંબગોળાકાર, પોચા શરીરવાળા, પીળાશ પડતા લીલા અથવા કાળા રંગના હોય છે.

થ્રીપ્સ
તડતડીયા
મોલોમશી
સફેદ માખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
લીંબુનું પુખ્ત ઝાડ સરેરાશ કેટલા કિલોગ્રામ ઉત્પાદન આપે છે ?

10 થી 20 કિલોગ્રામ
5 થી 10 કિલોગ્રામ
50 થી 70 કિલોગ્રામ
20 થી 40 કિલોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP