કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં કઈ નવી સબમરીન લોન્ચ કરવામાં આવી છે ? INS વાગીર INS કરંજ INS ખંડેરી INS વેલા INS વાગીર INS કરંજ INS ખંડેરી INS વેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્સ્ટન્ટ પ્રોસેસિંગ નામની નવી પહેલ કોણે શરૂ કરી છે ? આરોગ્ય મંત્રાલય નીતિ આયોગ આવકવેરા વિભાગ આમાંથી એક પણ નહિ આરોગ્ય મંત્રાલય નીતિ આયોગ આવકવેરા વિભાગ આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે ? કોલકાતા શિપયાર્ડ લિમિટેડ મઝગાવ શિપયાર્ડ લિમિટેડ કોચીન શિપયાર્ડ લિમિટેડ વિશાખાપટ્ટનમ શિપયાર્ડ લિમિટેડ કોલકાતા શિપયાર્ડ લિમિટેડ મઝગાવ શિપયાર્ડ લિમિટેડ કોચીન શિપયાર્ડ લિમિટેડ વિશાખાપટ્ટનમ શિપયાર્ડ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ગોવા મુક્તિ દિન' ક્યારે ઉજવવામાં આવે છે ? 18 ડિસેમ્બર 19 ડિસેમ્બર 20 ડિસેમ્બર 17 ડિસેમ્બર 18 ડિસેમ્બર 19 ડિસેમ્બર 20 ડિસેમ્બર 17 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કઈ રમતને 2024 ના પેરિસ ઓલિમ્પિકમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવેલ નથી ? બ્રેક ડાન્સ ક્રિકેટ T-20 સર્ફિંગ સ્કેટ બોર્ડિંગ બ્રેક ડાન્સ ક્રિકેટ T-20 સર્ફિંગ સ્કેટ બોર્ડિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા પન્ના ટાઈગર રિઝર્વને UNESCOની 'વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વ્સ સૂચિમાં સામેલ કરવામાં આવ્યું ? મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડીશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડીશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP