ભારતનું બંધારણ (Constitution Of India)
12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી ?

રૂ. 5,000 કરોડ
રૂ. 10,000 કરોડ
રૂ. 20,000 કરોડ
રૂ. 25,000 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
હાઇકોર્ટ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંક કોણ કરે છે ?

માન. મુખ્યમંત્રીશ્રી
માન. કાયદામંત્રીશ્રી
માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી
માન. ગવર્નર શ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ?

પંડિત જવાહરલાલ નહેરુ
કનૈયાલાલ મુનશી
ડો. બાબાસાહેબ આંબેડકર
દાદાભાઈ નવરોજી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?

એટર્ની જનરલ
લોકસભાના સભાપતિ
ભારતના મુખ્ય ન્યાયાધીશ
મુખ્ય ચૂંટણી અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યની કારોબારી સત્તા કોનામાં નિહિત થાય છે ?

માન. રાષ્ટ્રપતિશ્રી
માન. મુખ્યમંત્રીશ્રી
માન. રાજ્યપાલશ્રી
માન. નાણામંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP