Talati Practice MCQ Part - 5
શનિ એક કામ 12 દિવસમાં પુરૂ કરે છે. રવિએ કામ 24 દિવસમાં કરે છે, બંને મળી સાથે કુલ કેટલા દિવસમાં કામ પુરૂ કરી શકે ?

16 દિવસ
10 દિવસ
9 દિવસ
36 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
NATMOનું પૂરું નામ જણાવો.

નેશનલ થિમેટિક આર્ગેનાઈઝેશન
નેશનલ એટલાસ મેપ ઓર્ગેનાઈઝેશન
નેશનલ એટલાસ થિમેટિક ઓર્ગેનાઈઝેશન
નેશનલ એટલાસ એન્ડ થિમેટીક મેપીંગ ઓર્ગેનાઈઝેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘પદ્માવતી’ નામનું પાત્ર કોની વાર્તામાં આવે છે ?

દલપતરામ
દયારામ
શામળ
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જો A, B નો ભાઈ છે. B, C ની બહેન છે અને C, D નો પિતા છે તો D નો A સાથે શું સંબંધ છે ?

બહેન
ભાઈ
નિશ્ચિત થઈ શકે તેમ નથી
ભત્રીજો / ભાણીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેના વાક્યનો પ્રકાર જણાવો.
“સમયસર જશો તો ટ્રેન મળશે."

પર્યાયવાચક
કારણવાચક
શરતવાચક
દ્રષ્ટાંતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP