Talati Practice MCQ Part - 7 કનુ, મનુ અને ટીનુ વચ્ચે રૂા. 120 એવી રીતે વહેંચવાના જેથી કનુ પાસે મનુ કરતાં રૂા. 20 વધુ હોય અને ટીનુ કરતાં રૂા. 20 ઓછા હોય તો મનુ પાસે કેટલા રૂપિયા હશે ? 20 30 40 50 20 30 40 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિહારી કોનું ઉપનામ છે ? રામનારાયણ પાઠક મહાદેવ દેસાઈ ગૌરીશંકર જોષી મકરંદ દવે રામનારાયણ પાઠક મહાદેવ દેસાઈ ગૌરીશંકર જોષી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 What a ___ shot it was ! spectator spectacle spectacular spectre spectator spectacle spectacular spectre ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયું કાર્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ફરજિયાત કાર્ય છે ? શાકમાર્કેટ બનાવવા જાહેર સ્વચ્છતા બાગબગીચા રમતગમતનાં મેદાનો શાકમાર્કેટ બનાવવા જાહેર સ્વચ્છતા બાગબગીચા રમતગમતનાં મેદાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કઈ લોકસભાનો સમયગાળો સૌથી ઓછો હતો ? દશમી નવમી બારમી અગિયારમી દશમી નવમી બારમી અગિયારમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પુનઃનિર્માણ થઈ શકે તેવી સંપતિ જણાવો. કુદરતી વાયુ પેટ્રોલ ખનીજ જંગલો કુદરતી વાયુ પેટ્રોલ ખનીજ જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP