Talati Practice MCQ Part - 8 એક 1200 વ્યક્તિઓનું જૂથ મુસાફરી કરી રહ્યું હતું જેમાં કેપ્ટન અને સૈનિકોનો સમાવેશ થતો હતો. દરેક 15 સૈનિક દીઠ એક કેપ્ટન હતો તો તે જૂથમાં કેપ્ટન કેટલા હશે ? 85 70 75 80 85 70 75 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘ખંત’ એટલે.. પત્ર ધગશ ખાણ ખાંભી પત્ર ધગશ ખાણ ખાંભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મિશન બલમ્ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લાકક્ષાએ બાળ સંજીવની કેન્દ્ર ચાલે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જણાવો. કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. કુપોષણના દુષણને દુર કરવું બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવી. આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. કુપોષણના દુષણને દુર કરવું બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવી. આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી ખોળો શબ્દનો પર્યાય શોધો. ખોબા સલિલ ઉદક ઉછંગ ખોબા સલિલ ઉદક ઉછંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? બાળ લગ્નો અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે ઘરેલું હિંસા અટકાવવા માટે છૂટાછેડા અટકાવવા માટે બાળ લગ્નો અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે ઘરેલું હિંસા અટકાવવા માટે છૂટાછેડા અટકાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઓઝોન સ્તરની જાડાઈ ___ માં મપાય છે. વેલર મેડલ પાસ્કલ ડોબસન એકમ વેલર મેડલ પાસ્કલ ડોબસન એકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP