સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી ભાવેશને ₹ 1,20,000 નો વાર્ષિક મૂળ પગાર મળે છે. તેઓ માન્ય પ્રોવિડન્ટ ફંડમાં 1/2 મોંઘવારી ભથ્થા સહિતના પગારના 12 1/2% લેખે ₹ 18,750 નો ફાળો કપાવે છે. અન્ય સાધનોમાંથી તેમની કરપાત્ર આવકો ₹ 90,000 છે. આકારણી વર્ષ, 2018-19 માટે તેમનો ગ્રોસ પગાર કેટલો હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
₹ 500 નો એવા ડિબેન્ચર પર વધુમાં વધુ મંજૂર થવા પાત્ર બાંયધરી કમિશન ___
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલસંગ્રહના જથ્થાનો ઊંચી કિંમતનો માલ પ્રથમ જાય એ બાબત ___ પદ્ધતિ સાથે સુસંગત છે.