એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પૃથ્વી છંદમાં ___ અક્ષરો હોય છે. 21 31 17 19 21 31 17 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આવૃત્તિ ચક્ર___ ઉગમબિંદુથી શરૂ થાય છે આધાર રેખાથી શરૂ થાય છે અને અંત પામે છે ઉગમબિંદુમાંથી પસાર થાય છે સમક્ષિતિજ રેખાથી શરૂ થાય છે ઉગમબિંદુથી શરૂ થાય છે આધાર રેખાથી શરૂ થાય છે અને અંત પામે છે ઉગમબિંદુમાંથી પસાર થાય છે સમક્ષિતિજ રેખાથી શરૂ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) માથાદીઠ આવકની ગણતરી માટે જે-તે દેશની આવકને કયા દેશની કિંમતમાં જ ગણવામાં આવે છે ? અમેરિકા કેનેડા ફ્રાંસ જર્મની અમેરિકા કેનેડા ફ્રાંસ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પ્રેફરન્સ શેર પર પ્રીમિયમની જોગવાઈ કંપની શેર___, ત્યારે___ માંડવી વાળવી જરૂરી છે. (રદ કરેલ છે.) બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે આપેલ પૈકી એક પણ નહીં પરત કરે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે આપેલ પૈકી એક પણ નહીં પરત કરે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) મિલકતની કિંમત કરતા વધુ રકમનો અકસ્માતનો વીમો લેવામાં આવ્યો હોય અને મિલકતને અકસ્માતથી નુકસાન થાય ત્યારે થયેલ નુકસાનની ___ વળતર તરીકે મળવાપાત્ર થશે. પૂરેપૂરી રકમ મિલકતની કિંમત જેટલી રકમ વીમો લીધો હોય તે રકમ મિલકતની કિંમત અને વિમાની રકમના પ્રમાણમાં થતી રકમ પૂરેપૂરી રકમ મિલકતની કિંમત જેટલી રકમ વીમો લીધો હોય તે રકમ મિલકતની કિંમત અને વિમાની રકમના પ્રમાણમાં થતી રકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) -90, -45, ___, 30, 60નો ખૂટતો અંક ભરો. 10 (-5) 20 10 (-5) 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP