એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગ્રીન બુક શેને કહેવામાં આવે છે ?

વાર્ષિક નાણાંકીય પત્રકને
ખર્ચના વિગતવાર અંદાજપત્રને
આવકના અંદાજોને
નાણાંમંત્રીશ્રીની બજેટ સ્પીચને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ?

દેવભૂમિ દ્વારકા
પાટણ
કચ્છ
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ધંધો કરતા શખ્સનું કુલ ટર્ન-ઓવર રૂ___ કે વ્યવસાયી વ્યક્તિની કુલ પ્રાપ્તિ રૂ___ થી વધે તો તેમણે 'વેરા ઓડિટ' કરાવવું જરૂરી છે.

25,00,000, 1,00,00,000
75,00,000, 25,00,000
25,00,000, 75,00,000
1,00,00,000, 25,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તા___

સામાન્ય સત્તા છે.
આપેલ પૈકી એક પણ નહીં
ધારાકીય સત્તા છે.
નાણાંકીય સત્તા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP