એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'અર્વાચીન' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. નવું વિદેશી પ્રાચીન પુરાણું નવું વિદેશી પ્રાચીન પુરાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) One who has lost his wife is called ___ Widower Widow husband vidow Widower Widow husband vidow ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કઈ પ્રવૃત્તિ ક્યારે, કેવી રીતે કરવી વગેરે કયા કાર્યનો ભાગ છે ? આયોજન દોરવણી અંકુશ સંકલન આયોજન દોરવણી અંકુશ સંકલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જો એક વર્ગ અંતરાલનું મધ્યબિંદુ 20 અને બે અનુક્રમણિક મધ્યબિંદુ વચ્ચેનો તફાવત 10 હોય તો આ વર્ગની વર્ગ સીમાઓ કઈ ? 10 અને 15 20 અને 25 15 અને 25 15 અને 20 10 અને 15 20 અને 25 15 અને 25 15 અને 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'દુકાળ' સમાસનો પ્રકાર લખો. બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તા___ આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય સત્તા છે. ધારાકીય સત્તા છે. સામાન્ય સત્તા છે. આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય સત્તા છે. ધારાકીય સત્તા છે. સામાન્ય સત્તા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP