કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે મનાવાય છે ? 13 જૂન 14 જૂન 11 જૂન 12 જૂન 13 જૂન 14 જૂન 11 જૂન 12 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ (National Statistic Day)ક્યારે મનાવાય છે ? 29 જૂન 27 જૂન 26 જૂન 28 જૂન 29 જૂન 27 જૂન 26 જૂન 28 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ યલો ફંગસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? મ્યુકર સેપ્ટિક કેન્ડિડિઆસિસ આપેલ પૈકી એક પણ નહીં મ્યુકરમાઈકોસિસ મ્યુકર સેપ્ટિક કેન્ડિડિઆસિસ આપેલ પૈકી એક પણ નહીં મ્યુકરમાઈકોસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટે એરપોર્ટની સેવા ગુણવત્તા માટે એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) ડાયરેકટર જનરલ્સ રોલ ઓફ એક્સેલેન્સ પુરસ્કાર જીત્યો ? ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે CORPAT (Coordinated Patrols)ની 31મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ? વિયેતનામ ઈન્ડોનેશિયા થાઈલેંડ બાંગ્લાદેશ વિયેતનામ ઈન્ડોનેશિયા થાઈલેંડ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આ ઈન્ડેક્સ અનુસાર, SDGમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજયોમાં કેરળ અગ્રીમ સ્થાને છે. નીતિ આયોગે વર્ષ 2021માં SDG ઈન્ડિયા ઈન્ડેક્સની ત્રીજી આવૃત્તિ જાહેર કરી છે. આ વર્ષના SDG ઈન્ડિયા ઈન્ડેક્સનું શીર્ષક 'SDG ઈન્ડિયા ઈન્ડેક્સ એન્ડ ડેશબોર્ડ 2020-21 : પાર્ટનરશીપ ઈન ધ ડિકેડ ઓફ એક્શન' છે. આપેલ તમામ આ ઈન્ડેક્સ અનુસાર, SDGમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજયોમાં કેરળ અગ્રીમ સ્થાને છે. નીતિ આયોગે વર્ષ 2021માં SDG ઈન્ડિયા ઈન્ડેક્સની ત્રીજી આવૃત્તિ જાહેર કરી છે. આ વર્ષના SDG ઈન્ડિયા ઈન્ડેક્સનું શીર્ષક 'SDG ઈન્ડિયા ઈન્ડેક્સ એન્ડ ડેશબોર્ડ 2020-21 : પાર્ટનરશીપ ઈન ધ ડિકેડ ઓફ એક્શન' છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP