કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને વડાપ્રધાન મોદીએ G7 શિખર સંમેલનમાં one Earth one Healthનું આહવાન કર્યું. આપેલ પૈકી એક પણ નહીં G7 નેતાઓએ ચીનના Belt and Road Initiativeનો સામનો કરવા માટે Build Back Better World (BBW) લૉન્ચ કર્યું. આપેલ બંને વડાપ્રધાન મોદીએ G7 શિખર સંમેલનમાં one Earth one Healthનું આહવાન કર્યું. આપેલ પૈકી એક પણ નહીં G7 નેતાઓએ ચીનના Belt and Road Initiativeનો સામનો કરવા માટે Build Back Better World (BBW) લૉન્ચ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આસામ રાઇફલના DG તરીકે તાજેતરમાં કયા લેફટનન્ટ જનરલ તરીકેની નિમણૂક કોની કરવામાં આવી છે ? રાજીવ શુકલ હેમત બીસવા પ્રમોદ કુમાર તિવારી પ્રદીપચંદ્ર નાવીર રાજીવ શુકલ હેમત બીસવા પ્રમોદ કુમાર તિવારી પ્રદીપચંદ્ર નાવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક (SDSN) દ્વારા જારી સતત વિકાસ રિપોર્ટ 2021 (SDR 2021) માં ભારતનું સ્થાન ___ છે. 117 119 135 120 117 119 135 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એની એવોર્ડ તરીકે ઓળખાતો 2020નો એનર્જી ફ્રન્ટિયર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ? ઉડુપી રામચંદ્ર રાવ નાંબી નારાયણ અમર્ત્ય સેન CNR રાવ ઉડુપી રામચંદ્ર રાવ નાંબી નારાયણ અમર્ત્ય સેન CNR રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) પાસપોર્ટ સેવા દિવસ ક્યારે મનાવાય છે ? 25 જૂન 23 જૂન 22 જૂન 24 જૂન 25 જૂન 23 જૂન 22 જૂન 24 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી 'વરુણ' અને 'અસ્સી' નદીઓ કયા રાજ્યમાંથી વહે છે ? મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP