એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
આવક વેરા ધારો, 1961 મુજબ નીચેના નિયમનું પાલન કરતા હોય તેવી વ્યક્તિનો પાછલા વર્ષ માટે રહેઠાણનો ___ હોદ્દો ગણાશે. વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 182 દિવસ ભારતમાં રહ્યા હોય. અથવા વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 60 દિવસ ભારતમાં રહ્યા હોય અને પાછલા વર્ષની તરત અગાઉના 4 વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 365 દિવસ ભારતમાં રોકાયા હોય.
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
અમીતને તેના પિતાએ આપેલી રકમમાંથી 20% રકમના પુસ્તકો અને ૨૫% રકમની નોટબુક, કંપાસ 10% રકમની સ્કુલબેગ ખરીદી અને તેણે બાકી વધેલી રકમ રૂ.1350 તેના પિતાને પરત આપી. તો તેના પિતાએ તેને ખરીદી માટે કેટલી રકમ આપી ?