એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
તમે એક વર્ગ/શાળા ખંડમાં બેઠા છો અને ભૂકંપ આવે તો તમારી પહેલી પ્રતિક્રિયા શું હશે ?

લીફ્ટનો ઉપયોગ કરીને નીચેના માળે જવા માટે પગથિયા તરફ ઝડપથી દોડી જશો.
તમારું માથું ઢાંકી દેશો અને એક ભારે ટેબલ નીચે સંતાઈ જશો અથવા રૂમ/દરવાજાના ખૂણામાં ઊભા રહી જશો કે પછી સ્તંભ કે રૂમની દિવાલની પાછળ ઊભા રહેશો.
ઈમારતના સત્તાધારીને જાણ કરશો અને સૂચનાઓની રાહ જોશો.
ભારે કબાટની નજીક ઊભા રહેશો અને અગ્નિશામક દળને ફોન કરશો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
આવક વેરો, સંપત્તિ વેરો, ડિવિડન્ડ વહેંચણી વેરો, ગૌણ કે છૂટા કે પરચુરણ લાભ પરના વેરાની અવેજીમાં ___ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

મૂલ્ય વર્ધિત વેરો (Value Added Tax)
માલ અને સેવા વેરો (Goods & Service Tax)
સીધા વેરાનો કાયદો (Direct Tax Code)
વેચાણ વેરો (Sales Tax)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP