એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખુ કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ?

ફેરિક ક્લોરાઈડ
ફટકડી (એલમ)
કળી ચૂનો
એમોનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
યોગ્ય નમૂના દ્વારા કરવામાં આવેલ પ્રાયોગિક તપાસ ___ ઘટાડે છે.

ઓડિટરનું કાર્ય
ઓડીટરનું કાર્ય અને જવાબદારી બંને
ઓડિટરની જવાબદારી
બન્નેમાંથી એકેય નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર

ઝનૂની
પરંપરાગત
પ્રખરવાદી
રૂઢિચુસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'ગ્રાહકની જરૂરિયાત મુજબના ઉત્પાદનની પડતરને ___ કહેવાય'

જોબ કોસ્ટિંગ
પ્રક્રિયાનું ખાતું
કરાર ખાતું
સેવા પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
નીચેના પૈકી કઈ આવક કરવેરાની આવક નથી ?

મનોરંજન કર
લાયસન્સ ફી
મોટરવાહન પરનો વેરો
વ્યવસાય વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP